________________
આઠમું વીર્ય અધ્યયન,
રિ૧
सत्थं असिमादीयं विज्जामंते य देव कम्मकयं ।। पत्थिव वारुण अग्गेय वाऊ तह मीसगं चेव ॥नि. ९८॥
શસ્ત્ર તે હથીયાર તલવાર વગેરે તથા વિદ્યાધિષ્ઠિત મંત્ર અધિષ્ઠિત દેવ કર્મકૃત તે દિવ્ય કિયાથી કરેલ છે પાંચ પ્રકારનું પાપ કૃત્ય છે, તે કહે છે, પૃથ્વી સંબંધી પાણી સંબંધી વારૂણ, અગ્નિ સંબંધી આગ્નેય વાયુ સંબંધી વાયવ્ય તે પ્રમાણે બે ત્રણથી મિશ્રિત એમ પાંચ પ્રકારે પાપ કૃત્ય કરે, વળી– माइणो कटु माया य कामभोगे समारभे ॥ हंता छेत्ता पगभित्ता आयसायाणुगामिणो ॥५॥
માયા પરને ઠગવાની બુદ્ધો કપટ જેમનામાં હોય તે માયાવીઓ કપટ કરી પરને ઠગીને (એક માયા લેવાથી બીજા કષા પણ લેવા) તેથી કેવી માની લેભીઓ કામ તે ઈચ્છાઓ અને ભંગ તે પાંચે ઈદ્રિના વિષયો સેવે છે, (કામભેગને માટે કોઇ માન માયા લેભ કરીને પાપ કરે છે) અથવા બીજી પ્રતમાં સૂત્રપાઠ સામાય તિવઢા તેને અર્થ આ છે કે મન વચન કાયા આ ત્રણથી આરંભમાં મંડે છે, તે આરંભમાં ઘણા એને મારતે બાંધો નાશ કરતે આજ્ઞા પળાવતે ભેગાથી ધન ઉપાર્જન કરવા પ્રવર્તે છે, ( હાલના યુરેપવાસીઓ તેમાં પણ અંગ્રેજો હિંદુસ્તાનને