________________
खणभंगुरं सरीरं, जीवो अन्नो य सासयसरुवो।
૧૨ ૯ ૧૧ ૧૦ कम्मवसा संबंधो, निब्बंधो इत्थ को तुज्झ ॥३०॥
क्षणभंगुरं शरीरं, जीवोऽन्यश्च शाश्वतस्वरुपः। कर्मवशात् संबन्धो, निर्बन्धोऽत्र कस्तव ? ॥३०॥
અર્થ : હે જીવ ! આ શરીર તો ક્ષણભંગુર એટલે ક્ષણમાં નાશપામવાના સ્વભાવવાળું છે, અને શાશ્વતસ્વરૂપવાળો એવો જીવ તો શરીરથી જાદો છે, તેને કર્મના આધીનપણાથી શરીરની સાથે સંયોગ થયો છે, માટે એ શરીરમાં ત્યારે શો નિબંધ એટલે મુØભાવ છે ?
૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ कहआयंकहचलियं, तुमंपिकहआगओकहगमिही ? ।
૧૧ ૧૨ ૧૩ ૧ ૧૪ ૧૬ ૧૫ ૩જુર્ગાપ ન થાણ, નીવ ! ટુંવ ગો તુ? રિશી कुत आगतं कुत्र चलितं, त्वमपि कुत आगत: कुत्र गमिष्यसि ? । ૩ન્યોચમા ન નાનીથ, નવ ! ટુંવ યુકતસ્તવ ? રૂશ
અર્થ: હે જીવ! આ માતા પિતા ભાઈ તથા સ્ત્રી વગેરે કુટુંબ ક્યાંથી આવ્યું? અને અહિંથી મરીને ક્યાં ગયું? તેમ તું પણ ક્યાંથી આવ્યો? અને ક્યાં જઈશ? એમ એક બીજાને જાણતા પણ નથી તો કુટુંબ વ્હારૂં છે તે ક્યાંથી?અર્થાત્ એક બીજાને જાણ્યા ઓળખ્યા