________________
१८७
ओसरणभवसरित्ता, चउतीसं अइसए निसेवित्ता ।
८
८
१२ १०
११
घम्मकहं च कहंता, अरिहंता हुंतु मे सरणं ॥१८॥
समवसरणमवसृत्य, चतुस्त्रिंशतोतिशयान्निषेव्य । धर्मकथां च कथयन्तोऽर्हन्तो भवन्तु मम शरणम् ॥१८॥
અર્થ: સમવસરણમાં બેસીને ચોત્રીશ અતિશયે કરીને સહિત ધર્મકથાને કહેતા એવા અરિહંતોનું હને શરણ હો.
एगाइ गिरा णेगे, संदेहे देहिणं समं छित्ता।
૯ ૧૦ ૧૩ ૧૧ ૧૨ तिहुअणमणुसासंता, अरिहंता हुंतु मे सरणं ॥१९॥
एकया गिराउनेकान्, संदेहान्देहिनां छित्त्वा । त्रिभुवनमनुशासयन्तोऽर्हन्तो भवन्तु मम शरणम् ॥१९॥
અર્થ : એક વચને કરીને પ્રાણીઓના અનેક સંદેહોને એક કાળે છેદી નાખતા અને ત્રણ જગતને શિક્ષા (ઉપદેશ) આપતા એવા અરિહંત ભગવાનનું સ્વને શરણ હો.