________________
१८८
वयणामएण भुवणं निव्वावंता गुणेसु टावंता।
८ ११ ८ १० जिअलोअमुद्धरंता, अरिहंता हुंतु मे सरणं ॥२०॥
वचनामृतेन भुवनं, निर्वापयन्तो गुणेषु स्थापयन्तः । जीवलोकमुद्धरन्तोऽर्हन्तो भवन्तु मम शरणम् ॥२०॥
અર્થ : પોતાના વચનામૃતવડે જગતને શાંતિ પમાડતા, અને ગુણોમાં સ્થાપતા, વળી જીવલોકનો ઉદ્ધાર કરતા એવા અરિહંતનું સ્વને શરણ હો. अच्च अगुणवंते, नियजसससहरपसाहिअदिअंते । नियम मणाइअणंते, पडिवन्नो सरणमरिहंते ॥२१॥ अत्यद्भुत गुणवत-निजयशः शशधर प्रसाधितदिगन्तान् ।
नियतमनाद्यनन्तान् , प्रतिपन्नः शरणमर्हतः ॥
અર્થ : અતિ અદ્દભૂત ગુણવાળા અને પોતાના યશરૂપ ચંદ્રવડે સર્વ દિશાઓના અંતને શોભાવ્યા છે એવા, શાશ્વત અનાદિઅનંત એવા અરિહંતોનું શરણ હેં અંગિકાર કર્યું છે.