________________
२१२ પરસ્ત્રીનો નિયમ કરવાવડે કરીને તેમજ વળી પરિણામ રહિત ઈચ્છાથકી નિયમ કરવાવડે પાંચ અણુવ્રતો (નિયમો) થાય છે.
૨ ૧ जं च दिसावेरमणं, अणत्थदंडाउ जं च वेरमणं ।
૧૦ ૧૧ ૯ ૧૩ ૧૪ ૧૨ देसवगासियं पि य, गुणव्वयाइं भवे ताइं॥४॥
यच्चदिग्विरमण-मनर्थदण्डात्तु यच्च विरमणम् । देशाऽवकाशमपि च, गुणव्रतानि भवन्ति तानि ॥४॥
અર્થ : દિગવિરમણવ્રત, અનર્થદંડ થકી જે નિવર્તવું તે અનર્થદંડ વિરમણ, અને દેશાવગાસિક તે ત્રણ ગુણ વ્રતો કહેવાય છે.
५ ४ भोगाणं परिसंखा, सामाइय अतिहिसंविभागो य ।
૬ ૮ ૯ ૧૦ ૧૧ पोसहविही उ सब्बो, चउरो सिक्खाओ वुत्ताओ ॥५॥
भोगानां परिसंख्या, सामायिकमतिथिसंविभागश्च । पोषघविधिस्तुसर्व-श्चत्वारि शिक्षाव्रतान्युक्तानि ॥५॥
અર્થ : ભોગોપભોગનું પરિમાણ, સામાયિક, અતિથિસંવિભાગ, અને પોષધવિધિ એ ચાર શિક્ષાવ્રત કહેલાં છે.