Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust
View full book text
________________
२२९
जह बालो जंपंतो, कज्जमकज्जं च उज्जु भणइ । ૧૦ ૯
૧૩ १3
૧૧ ૧૨ तं तह आलोइज्जा, मायामोसं पमुत्तूणं ॥३२॥ यथा बालो जल्पन्, कार्यमकार्यञ्च ऋजुकं भणति ।
तत्तथाऽऽलोचये-न्मायामृषा प्रमुच्य ॥३२॥
અર્થ: જેમ બાળક બોલતો છતો કાર્ય, અકાર્યને સરળ પણે કહે છે, તેમ તે પાપને માયામૃષાવાદ મૂકીને તેવી રીતે સરળ ભાવથી આલોવે
- ૧૨
नाणंमि दंसणंमि अ, तवे चरित्ते अ चउसुवि अकंपो। धीरो आगमकुसलो, अपरिस्सावी रहस्साणं ॥३३॥
ज्ञाने दर्शने च, तपसि चारित्रे च चतुप्यकम्पः । धीर आगमकुशलोऽपरिस्त्रावी रहस्यानाम् ॥३३॥
અર્થ: જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્રએ ચારેમાં અચલાયમાન, ધીર, આગમમાં કુશળ, આપણે કહેલાં ગુમ પાપોને બીજાને નહિ કહેનાર એવા ગુરૂ પાસે આખોયણ લેવી જોઈએ.

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260