________________
२४४
૧ ૨
3
६
धीरेण वि मरियव्वं, काउरिसेणवि अवस्स मरियव्वं ।
૪ ૫
८ e ૧૧
૧૦ ૧૪ ૧૫
૧૨
૧૩
दुन्हं पि हु मरियव्वे, वरं खु घीरतणे मरिउं ॥ ६४ ॥ धीरेणाऽपिमर्त्तव्यं, कापुरुपेणाऽप्यवश्यंमर्त्तव्यम् ।
द्वयोरपिहु मर्त्तव्ये, वरं खु धीरत्वेन मर्त्तुम् ॥ ६४ ॥
અર્થ : ધીર પુરૂષ પણ મરવું પડે છે, અને કાયર પુરુષે પણ અવશ્ય મરવું પડે છે, બન્નેને પણ નિશ્ચયે કરી મરવાનું છે, તો ઘીરપણે મરવું એ નિશ્ચે સુંદર છે.
૧
૨
3
४ ૫
६
७
सीलेण विमरियव्वं, निस्सीलेणवि अवस्स मरियव्वं ।
८ ૯ ૧૧
૧૦
૧૪ ૧૫
૧૨
૧૩
दुन्हं पि हु मरियव्वे, वरं खु सीलत्तणे मरिउं ॥ ६५॥ शीलेनाऽपिमर्त्तव्यं, निः शीलेनाऽप्यवश्यंमर्त्तव्यम् ।
द्वयोरपि हु मर्त्तव्ये, वरं खु शीलत्वेन मत्तुम् ॥ ६५ ॥
અર્થ : શીખવાળાએ પણ મરવું પડે છે, અને શીખ રહિત માણસે પણ અવશ્ય મરવું પડે છે, બન્નેને પણ નિશ્ચયે કરીને મરવાનું છે, તો શીળસહિત મરવું એ નિશ્ચે સારૂં છે.