Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust
View full book text
________________
२४६ निष्कषायस्य दान्तस्य, शूरस्य व्यवसायिनः । संसारपरिभीतस्य,प्रत्याख्यानं शुभंभवेत् ॥६८॥
અર્થ કષાય રહિત, દાન્ત, (પાંચ ઈદ્રિયો અને છઠ્ઠા મનનેદમન કરનાર.) શુરવીર અને ઉદ્યમવંત તથા સંસારથી ભયભ્રાંત થએલા એવાનું પચ્ચખાણું રૂડું હોય.
एअं पच्चक्खाणं, जो काही मरणदेसकालंमि । ૨ ૩ ૪ ૧૧ ૯ ૧૦ धीरो अमूढसन्नो, सो गच्छइ उत्तमं ठाणं ॥६॥ ___ एतत्प्रत्याख्यानं, य: करिष्यति मरणदेशकाले ।
धीरोऽमूढसंज्ञः, सगच्छत्युत्तमं स्थानम् ॥६॥
અર્થ: ધીર અને મુઝામણરહિત જ્ઞાનવાળો મરણના અવસરે જે આ પચ્ચખાણ કરશે તે ઉત્તમ સ્થાનકને પામશે. धीरो जरमरणविऊ घीरो(वीरो) विन्नाणनाणसंपन्नो ।
लोगस्सुज्जोअगरा, दिसउ खयं सव्वदुक्खाणं ॥७॥
घीरो जरामणविद्, धीरो (वीरो) विज्ञानज्ञानसंपन्नः। लोकस्योद्योतकरो-दिशतु क्षयं सर्वदुःखानाम् ॥७०॥
અર્થ : ધીર, જરા અને મરણને જાણનાર, જ્ઞાનદર્શન કરીને સહિત લોકમાં ઊદ્યોતના કરનાર એવા વીર જીનેશ્વર સર્વ દુઃખોનો क्षय रो! . . ॥ इति श्री आउरपच्चखाणपयन्नो मूलान्वय, संस्कृत छाया
तथा भाषान्तरयुक्त समाप्त ॥

Page Navigation
1 ... 257 258 259 260