Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust

View full book text
Previous | Next

Page 256
________________ २४३ રૂડીરીતે કાળ કરીને ઉત્કૃષ્ટથી ત્રણ ભવ કરીને મોક્ષ પામે છે. ૨ ૩ ૧ ૪ ૮ ૫ ૬ समणु त्ति अहं पढम, बीअं सब्बत्य संजओमि त्ति । ૧૧ ૧૦ ૧૨ ૧૩ ૧૫ ૧૪ सब्बं च वोसिरामि, एअं भणियं समासेणं ॥६॥ श्रमण इत्यहंप्रथम, द्वितीय सर्वत्र संयतोऽस्मीति । संर्व च व्युत्सृजामये-तद्भणितं समासेन ॥६२॥ અર્થ: પ્રથમતો હું સાધુ છું, બીજાં સર્વ પદાર્થોમાં સંયવાળો છું, તેથી હું સર્વને વોસિરાવું છું, આ સંક્ષેપ કરી કહેવામાં આવ્યું. - २ लद्धं अलद्धपुब्वं, जिणवयण सुभासिअं अमयभूओ गहिओ सुगइमग्गो, नाहं मरणस्स बीहेमि ॥६३॥ लब्धमलब्धपूर्वं, जिनवचनं सुभाषितममृत भूतम् । गृहीत: सुगतिमार्गो-नाहं मरणाद्रिभेमि ॥६३॥ . અર્થ: જિનેશ્વર ભગવાનના આગમનમાં કહેલું, અમૃત સરખું અને પૂર્વે નહિ પામેલું એવું આત્મતત્ત્વ હું પામ્યો અને સિદ્ધગતિનો भा[ ASL ऽयो. तेथी ई वे भ२९।थी हातो नथी. : .

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260