________________
૧
६
૨
८
एवं सब्बुवएसं, जिणदिट्टं सद्दहामि तिविहेणं ।
3
२४१
૫
तस्थावरंखेमकरं पारं निव्वाणमग्गस्स ॥ ५७ ॥
एवं सर्वोपदेशं, जिनदिष्टं श्रद्दधामि त्रिविधेन । सस्थावरक्षेमकरं पारं निर्वाणमार्गस्य ॥५७॥
४
અર્થ : આ પ્રકારે ત્રસ અને સ્થાવરનું કલ્યાણ કરનાર, મોક્ષમાર્ગનો પાર પમાડનાર, જિનેશ્વરે બતાવેલો સર્વ ઉપદેશ મન, વજન, કાયાએ કરી સહું છું.
૧૦ ૧૧ ૧
૨
૧૨
3
૫
नहि तंमि देसकाले, सक्को वारसविहो सुअक्खंधो ।
४
६७
सव्यो अणुचिंतेउं, घणियंपि समत्थचित्तेणं ॥५८॥
न हि तस्मिन्देशकाले शक्यो द्वादशविधः श्रुतस्कन्धः । सर्वोऽनुचिन्तयितुं, बाहुल्येनाऽपिसमर्थचित्तेन ॥ ५८ ॥
અર્થ : તે અવસરને વિષે અતિશય સમર્થ ચિત્તવાળાએ પણ, બાર અંગરૂપ સર્વશ્રુતસ્કંઘ, ચિંતવવા શકય નથી.
.८
6
૨૩
४ ૫
८
एगंमिवि जंमि पए, संवेगं बीअरायमग्गंमि ।
૯
F
૧૦ ૧૧ ૧૨
૧૩
गच्छड़ नरो अभिक्खं, तं मरणं तेण मरिअव्वं ॥५९॥