Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust
View full book text
________________
२३९
अक्कंडे चिरभाविय, ते पुरिसा मरणदेसकालंमि ।
पुवकयकम्मपरिभा-वणाइ पच्छा परिवडंति ॥५३॥
अकाण्डेऽचिरभाविता-स्ते पुरुषा मरणदेशकाले । पूर्वकृतकर्मपरिभा-वनयापश्चात्प्रतिपतन्ति ॥५३॥
અર્થ : લાંબા વખતના અભ્યાસ વિના અકાળે અણસણ કરનારા, તે પુરૂષો પૂર્વે કરેલા કર્મોના પ્રભાવે કરીને પાછા પડે છે – દુર્ગતિએ જાય છે.
तम्हा चंदगविजं, सकारणं उज्जुएण पुरिसेण । जीवो अविरहिअगुणो, कायवो मुक्खमग्गमि ॥५४॥
तस्माच्चन्द्रकवेध्यं, सकारणमुद्युक्तेनपुरुषेण । जीवोऽविरहितगुणः, कर्त्तव्योमोक्षमार्गे ॥५४॥
અર્થ તે માટે રાધાવેધની પેઠે હેતુ ઉદ્યમવાળાપુરૂષોએ મોક્ષ માર્ગ સાધવા માટે પોતાનો આત્મા, જ્ઞાનાદિ ગુણ સહિત કરવો.

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260