Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust

View full book text
Previous | Next

Page 250
________________ २३७ यद्युत्पद्यतेदुःख, ततो (तत्प्रादुर्भावो) द्रष्टव्यः स्वभावतोनवरम् । किं किं मयानप्राप्तं, संसार संसरता ॥४८॥ અર્થ : જો દુઃખ ઉત્પન્ન થાય તો સ્વભાવથકી તેની વિશેષ ઉત્પત્તિ જોવી, સંસારમાં ભમતાં છતાં હું શા શાં દુઃખ નથી પામ્યો? ___ 3 ४ ५ १ ६२ ७ संसारचक्कवाले, सब्बे वि य पुग्गला मए बहुसो ! ૧૦ ૧૪૧૧૧૨ ૧૫ ૧૩ आहारिआ य परिणा, मिआय न यहं गओ तत्ति ॥४९॥ संसारचक्रवाले, सर्वेऽपिच पुद्गला मया बहुशः । आहारिताश्च परिणा-मिताश्च न चाहं गतस्तृप्तिम् ॥४९॥ અર્થ : વળી હેં ઘણી વખથ સંસારચક્રમાં સર્વે મુન્દ્રલો ભોગવ્યા, તેમજ પરિણમાવ્યા, તો પણ હું તૃમિ પામ્યો નહિં. तणकट्टेहि व अग्गी, लवणजलो वा नईसहस्सेहिं । ૧૧ ૧ ૨ ૧૨ ૧૦ न इमो जीवो सक्को, तप्पेउं कामभोगेहिं ॥५०॥ तृणकाष्ठैरिवाग्नि-र्लवणजलो वा नदीसहस्त्रैः।। नैप जीव: शक्य-स्तर्पयितुं कामभोगैः ॥५०॥ અર્થ : તરણાં તથા લાકડાંએ કરીને જેમ અગ્નિ અને હજારો નદીઓએ કરીને જેમ લવણ સમુદ્ર તૃમિપામતો નથી, તેમ કામભોગોએ

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260