Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust

View full book text
Previous | Next

Page 251
________________ २३८ । કરીને આ જીવ તૃમિ પામતો નથી. आहारनिमित्तेणं, मच्छा गच्छंति सत्तमी पुढवी । ___E ७ ११ १२. ८ ८ १० सच्चित्तो आहारो, न खमो मणसावि पत्थेउं ॥५१॥ आहारनिमित्तेन, मत्स्या गच्छन्ति सप्तमी पृथ्वीम् । सचित्त आहारो-नक्षमोमनसाऽपिप्रार्थयितुम् ॥५१॥ અર્થ : આહારના કારણે કરી તંદુલીઆ મચ્છો સાતમી નરકભૂમિએ જાય છે. માટે સચિત્ત આહાર મને કરીને પણ પ્રાર્થના કરવા યોગ્ય નથી. पुबिकयपरिकम्मो, अनियाणो अहिऊग मइबुद्धिं । पच्छा मलिअकसाओ, सज्जो मरणं पडिच्छामि ॥५२॥ पूर्वकृतपरिकर्माऽ-निदान हित्वा मतिबुद्धिम्। . पश्वात्त्यकषायः सद्योमरणं प्रतीच्छामि ॥५२॥ અર્થ : પ્રથમ અભ્યાસ કર્યો છે જેણે, અને નિયાણા રહિત થયો છતો, મતિ અને બુદ્ધિથીજ વિચારીને પછી નાશ કર્યો છે કષાય જેણે, એવો હતો જલદી મરણ અંગિકાર કરૂં .

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260