Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust

View full book text
Previous | Next

Page 249
________________ ૧ ૨ ૫ २३६ उढुमहे तिरियमिवि, मयाणि जीवेण बालमरणाणि । दंसणनाणसहगओ, पंडियमरणं अणुमरिस्सं ॥४६॥ उ घस्तिर्यग्लोके च, मृतानि जीवेन बालमरणानि । दर्शनज्ञानसहगतः, पण्डितमरणमनुमरिष्ये ॥४६॥ અર્થ : ઉચા, નીચા અને તિસ્તૃલોકમાં જીવે બાળ મરણો કર્યા. હું દર્શન, જ્ઞાને સહિત થકો પંડિતમરણે મરીશ ४ १०८ उब्वेयणयं जाई-मरणं नरएसु वेअणाओ अ । एआणि संभरंतो, पंडियमरणं मरसु इन्हि ॥४७॥ उद्वेगजनकं जाति-मरणं नरकेषु वेदनाश्च । एतानि स्मरन्, पण्डितमरणेनम्रियस्वेदानीम् ॥४७॥ અર્થ : ઉદ્વેગ કરનાર જન્મ અને મરણ અને નરકને વિષે જે થએલી વેદનાઓને સંભારતો છતો હમણાં પંડિત મરણે મર. जड़ उपज्जड दुक्ख, तो दट्टयो सहावओ नवरं । किं किं मए न पत्तं, संसार संसरंतेणं ॥४८॥ ૧૧ ૧૨ ૧૦ ૧૩ ૧૪ ૮

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260