Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust
View full book text
________________
२४०
बाहिरजोगविरहिओ, अभितरज्झाणजोगमलीणो। जह तंमि देसकाले, अमूढसन्नो चयइ देहं ॥५५॥
बाह्यश्रोगविहितोऽ-भ्यन्तर ध्यानयोगमाश्रितः । यथातरिम्न्देशकालेऽ-मूढसंज्ञस्त्यजति देहम् ॥५५॥
અર્થ તે અવસરને વિષે સાવધાનવાળો, પૌદ્ગલિક વ્યાપાર કરી રહિત અને આત્માના સ્વરૂપના ચિંતવનના વ્યાપારને કરનારની પેઠે શરીરને છોડી દે.
૨ ૧ ૨ ૩ हंतूण रागदोसं, भितूण य अट्टकम्मसंघायं । जम्मणमरणरहट्टे, भितूण भवा विमुच्चिहिसि ॥५६॥
हत्वा रागद्वेषौ, भित्वा चाष्टकर्मसंघातम् । जन्ममरणाऽरध, भित्त्वाभवाद्रिमोक्ष्यसे ॥५६॥
અર્થ : રાગદ્વેષને હણીને, આઠ કર્મોના સમૂહનો નાશ કરીને જન્મ અને રમણરૂપ રેંટમાળાને ભેદીને સંસાર સાગરથી મુક્ત થવાશે !

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260