SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ २३९ अक्कंडे चिरभाविय, ते पुरिसा मरणदेसकालंमि । पुवकयकम्मपरिभा-वणाइ पच्छा परिवडंति ॥५३॥ अकाण्डेऽचिरभाविता-स्ते पुरुषा मरणदेशकाले । पूर्वकृतकर्मपरिभा-वनयापश्चात्प्रतिपतन्ति ॥५३॥ અર્થ : લાંબા વખતના અભ્યાસ વિના અકાળે અણસણ કરનારા, તે પુરૂષો પૂર્વે કરેલા કર્મોના પ્રભાવે કરીને પાછા પડે છે – દુર્ગતિએ જાય છે. तम्हा चंदगविजं, सकारणं उज्जुएण पुरिसेण । जीवो अविरहिअगुणो, कायवो मुक्खमग्गमि ॥५४॥ तस्माच्चन्द्रकवेध्यं, सकारणमुद्युक्तेनपुरुषेण । जीवोऽविरहितगुणः, कर्त्तव्योमोक्षमार्गे ॥५४॥ અર્થ તે માટે રાધાવેધની પેઠે હેતુ ઉદ્યમવાળાપુરૂષોએ મોક્ષ માર્ગ સાધવા માટે પોતાનો આત્મા, જ્ઞાનાદિ ગુણ સહિત કરવો.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy