________________
२२८ ૧ ૨
૩ ૮ ૯ ૪ ૧૦. असंजममन्नाणं, मिच्छत्तं सबमेव य ममत्तं ।
૭ ૬ ૧૧ ૧૨ ૧૪ ૧૩ ૧૫ जीवेसु अजीवेसु अ, तं निंदे तं च गरिहामि ॥३०॥
असंयममज्ञानं, मिथ्यात्वं सर्वभेव च ममत्वम् । जीवेष्व जीवेषु च, तन्निन्दामि त च गर्हामि ॥३०॥
અર્થ: જીવ અને અજીવમાં અવિરતિને, અજ્ઞાનને, મિથ્યાત્વને અને વળી સર્વ મમતાને નિંદુ છું અને ગર્લ્ડ છું. निंदामि निंदणिज्ज, गरिहामि अजं च मे गरहणिज्जं
૧૩ ૯ ૧૦ ૧૧ ૧૩ ૧૨ आलोएमि अ सव्वं, अम्भितरं बाहिरं उनहिं ॥३१॥
निन्दामि निन्दनीयं-गर्हमि च यच्चमे गर्हणीयम् । आलोचयामि च सर्व मभ्यन्तरं बाह्यमुपघिम् ॥३१॥
અર્થ : નિંદાવાયોગ્ય કાર્યને હું નિંદુ છું, અને જે હને ગઈવા યોગ્ય કાર્ય છે તે ગહું છું, સર્વે અત્યંતર અને બાહા ઉપધિ (માયા)ને હું આલોવું છું.