Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust
View full book text
________________
૧
२३३
૧
૨
मिच्छादंसणरत्ता, सनियाणा किन्हलेसभोगाढा ।
ξ ४
८
૯ ૧૧ ૧૦
इह जे मरंति जीवा, तेसिं दुलहा भवे बोही ॥४०॥ मिथ्यादर्शनरक्ताः, सनिदानाः कृष्णलेश्याऽबगाढा: ।
इह ये म्रियन्ते जीवा - स्तेषां दुर्लभा भवेद्रोघः ॥४०॥
3
અર્થ : આ સંસારમાં મિથ્યાદર્શનમાં રક્ત, નિયાણા સહિત, કૃષ્ણલેશ્યાવાળા જે જીવો મરણ પામે, તેઓને બોધિ બીજ (સમકિત) દુર્લભ થાય છે.
૨
सम्मद्दंसणरत्ता, अनियाणा सुक्कलेसभोगाढा ।
૬ ४
૫
८
૯ ૧૧ ૧૦
इह जे मरंति जीवा, तेसिं सुलहा भवे बोही ॥४१॥ सम्यग्दर्शनरक्ता-अनिदानाः शुल्कलेश्याऽवगाढा: ।
इह ये म्रियन्ते जीवा - स्तेषां सुलभा भवेद्रधिः || ४१ ॥
અર્થ : આ સંસારમાં સમ્યક્ દર્શનમાં રક્ત, નિયાણા રહિત, શુકલ લેશ્યાવાળા જે જીવો, મરણ પામે છે, તે જીવોને બોઘિબીજ (समडित) सुलभ थाय छे.

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260