________________
२२६
एको व्रजति जीव-एकश्चैवोप्रपद्यते । एकस्य चैव मरण-मेकः सिद्धयति नीरजः ॥२५॥
અર્થઃ જીવ એકલો જાય છે, નકકી એકલોજ ઉપજે છે, મરણ પણ એકલોજ પામે છે, અને સકળ કર્મમળ દૂર કરીને સિદ્ધ પણ એકલોજ થાય છે.
एगो मे सासओ उप्पा, नाणदंसणसंजुओ। ६ ७ ८ १० ८ सेसा मे बाहिरा भावा, सब्वे संजोगलक्खणा ॥२६॥
__एको मे शाश्वत आत्मा, ज्ञानदर्शनसंयुक्तः । शेषामे बाह्या भावाः, सर्वे संयोगलक्षणाः ॥२६॥
मर्थ : शान, ६शन सहित महारो मात्मा मे शाश्वतो छ, બાકીના સ્વરે સર્વે બાહા પદાર્થો સંબંધ માત્ર સ્વરૂપવાના છે.
संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंध, सबं तिविहेण वोसिरे ॥२७॥
संयोगमूला जीवेन, प्राप्त दुःखपरम्परा । तस्मात्संयोगसम्बन्धं, सर्व त्रिविघेन व्युत्सृजामि ॥२७॥ અર્થ સંબંધ છે મૂળ તે જેનું એવી દુઃખની પરંપરા આ જીવે