Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust

View full book text
Previous | Next

Page 238
________________ २२५ ममत्वं परिवर्जयामि, निमर्मत्वमुपस्थितः । आलंबनञ्च मे आत्माऽश्वशेषञ्च व्युत्सृजामि ||२३|| અર્થ: મમતારહિતપણામાં તત્પર થયો છતો મમતાનો ત્યાગ કરૂં છું; વળી મહને આત્મા અવલંબનભૂત છે; બીજાં સર્વે પદાર્થોને વૉસિરાવું છું. ४ 3 ૧ ૨ ૯ ૫ ૬ ८ ७ आया हु महंनाणे, आया मे दंसणे चरिते अ । ૧૦ ૯ ૧૪ ૧૧ ૧૨ ૧૩ आया पच्चक्खाणे, आया मे संजमे जोगे ॥२४॥ आत्माहु मम ज्ञाने, आत्मा मम दर्शने चारित्रे च । आत्मा प्रत्याख्याने, आत्मा मम संयमे योगे ॥ २४ ॥ અર્થ : નિશ્ચે મ્હને જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા, ચારિત્રમાં આત્મા, પચ્ચખ્ખાણમાં આત્મા, અને સંજમજોગમાં મ્હને આત્મા અવલંબનરૂપ થાઓ. ૨ 3 ૧ ૫ ४ ६ एगो वच्चइ जीवो, एगो चेवुववज्जइ । 6 c ૮ ૧૦ ૧૧ ૧૩ ૧૪ १२. एगस्स चेव मरणं, एगो सिज्झइ नीरओ ॥ २५॥

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260