________________
२२५
ममत्वं परिवर्जयामि, निमर्मत्वमुपस्थितः । आलंबनञ्च मे आत्माऽश्वशेषञ्च व्युत्सृजामि ||२३||
અર્થ: મમતારહિતપણામાં તત્પર થયો છતો મમતાનો ત્યાગ કરૂં છું; વળી મહને આત્મા અવલંબનભૂત છે; બીજાં સર્વે પદાર્થોને વૉસિરાવું છું.
४ 3 ૧
૨
૯ ૫
૬
८ ७
आया हु महंनाणे, आया मे दंसणे चरिते अ ।
૧૦
૯
૧૪ ૧૧
૧૨
૧૩
आया पच्चक्खाणे, आया मे संजमे जोगे ॥२४॥
आत्माहु मम ज्ञाने, आत्मा मम दर्शने चारित्रे च । आत्मा प्रत्याख्याने, आत्मा मम संयमे योगे ॥ २४ ॥
અર્થ : નિશ્ચે મ્હને જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા, ચારિત્રમાં આત્મા, પચ્ચખ્ખાણમાં આત્મા, અને સંજમજોગમાં મ્હને આત્મા અવલંબનરૂપ થાઓ.
૨
3
૧
૫ ४ ६
एगो वच्चइ जीवो, एगो चेवुववज्जइ ।
6
c ૮ ૧૦
૧૧
૧૩
૧૪
१२.
एगस्स चेव मरणं, एगो सिज्झइ नीरओ ॥ २५॥