Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust

View full book text
Previous | Next

Page 240
________________ २२७ મેળવી, તે માટે સર્વે સંજોગ સંબંધને મન, વજન ને કાયાએ કરીને વોસિરાવું છું. ૧૨ मूलगुण उत्तरगुणे, जे मे नाराहिया पयत्तेणं । ૮ ૧૦ ૯ ૧૧ ૧૩ तमहं सबं निंदे, पडिक्कमे आगमिस्साणं ॥२८॥ मूलगुणा उत्तरगुणा, ये मया नाराधिता: प्रयत्नेन । तमहं सर्व निन्दामि, प्रतिक्रम्याम्यागमिष्यताम् ॥२८॥ અર્થ પ્રયત્નવડે જેમૂળગુણો અને ઉત્તરગુણો ઓંન આરાધ્યા, . તે સર્વેને હું નિંદુ છું, અને આવતા કાળની વિરાધાનાને પડિક્કમું છું. ૧ ૨ ૩ ૪ ૬ ૫ ૮ ૭ सत्त भए अट्ट भए, सन्नाचत्तारि गारवे तिन्नि । ૯ ૧૧ ૧૩ ૧૨ ૧૪ आसायण तित्तीसं, रागं दोसं च गरिहामि ॥२९॥ सप्त भयान्यष्टौमदान्, संज्ञाश्चतस्त्रो गौशास्त्रीन् । आशातनास्त्रयस्त्रिंशतं, राग द्वेषञ्च गर्हामि ॥२९॥ અર્થ: સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણ ગારવ, તેત્રીશ. ગુરૂ આશાતના, રાગ અને દ્વેષને હું ગહું છું.

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260