SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ २१२ પરસ્ત્રીનો નિયમ કરવાવડે કરીને તેમજ વળી પરિણામ રહિત ઈચ્છાથકી નિયમ કરવાવડે પાંચ અણુવ્રતો (નિયમો) થાય છે. ૨ ૧ जं च दिसावेरमणं, अणत्थदंडाउ जं च वेरमणं । ૧૦ ૧૧ ૯ ૧૩ ૧૪ ૧૨ देसवगासियं पि य, गुणव्वयाइं भवे ताइं॥४॥ यच्चदिग्विरमण-मनर्थदण्डात्तु यच्च विरमणम् । देशाऽवकाशमपि च, गुणव्रतानि भवन्ति तानि ॥४॥ અર્થ : દિગવિરમણવ્રત, અનર્થદંડ થકી જે નિવર્તવું તે અનર્થદંડ વિરમણ, અને દેશાવગાસિક તે ત્રણ ગુણ વ્રતો કહેવાય છે. ५ ४ भोगाणं परिसंखा, सामाइय अतिहिसंविभागो य । ૬ ૮ ૯ ૧૦ ૧૧ पोसहविही उ सब्बो, चउरो सिक्खाओ वुत्ताओ ॥५॥ भोगानां परिसंख्या, सामायिकमतिथिसंविभागश्च । पोषघविधिस्तुसर्व-श्चत्वारि शिक्षाव्रतान्युक्तानि ॥५॥ અર્થ : ભોગોપભોગનું પરિમાણ, સામાયિક, અતિથિસંવિભાગ, અને પોષધવિધિ એ ચાર શિક્ષાવ્રત કહેલાં છે.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy