Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust

View full book text
Previous | Next

Page 235
________________ २२२ नमुत्थु घुअपावाणं, सिद्धाणं च महेसिणं । १० ७ संथारं पडिबज्जामि, जहा केवलिदेसिअं ॥१७॥ नमोऽस्तु धूतपापेभ्यः, सिद्धेभ्यश्च महर्षिभ्यः । संस्तारं प्रतिपद्ये, यथा केवलिदेशितम् ॥१७॥ અર્થ : જેમનાં પાપ ક્ષય થયા છે એવા સિદ્ધોને તથા મહારૂષીઓને નમસ્કાર હો, જેવો કેવળીએ બતાવ્યો છે તેવો સંથારો હું અંગિકાર કરું છું. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૮ जं किंचिवि दुच्चरिअं, तं सव्वं वोसिरामि तिविहेणं । ૧૩ ૯ ૧૦ ૧૪ ૧૨ ૧૧ सामाइयं च तिविहं, करेमि सव्वं निरागारं ॥१८॥ यत्किश्चिदपि दुश्चरितं, तत्सर्व व्युत्सृजामि त्रिविघेन । सामायिकञ्च त्रिविघं, करोमि सर्वं निरागारम् ॥१८॥ અર્થ : જે કંઈપણ ખોટું આચર્યું હોય સર્વને મન, વચન, કાયાએ કરીને હું વાસિરાવું છું, વળી સર્વ આગારરહિત (જ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયારૂપ) ત્રણ પ્રકારનું સામાયિક કરૂં છું.

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260