________________
२२०
3 ૨
૧
६
४ ७
૫
सम्मं मे सव्वभूएस, वेरं मज्झ न केणइ ।
૧૦
૧૧
८
૯
आसाओ वोसिरित्ताणं, समाहिमणुपालए ॥१३॥
साम्यं मे सर्वभूतेषु, वैरं मम न केनचित् । आशा व्युत्सृज्य, समाधिमनुपालये ॥ १३ ॥
અર્થ : મ્હારે સર્વે પ્રાણીઓ વિષે મિત્રપણું છે, કોઈની સાથે મ્હારે વૈર નથી, સર્વે વાંછાઓને ત્યાગી દઈને હું હવે સમાધિ રાખુ છું.
૨
૧
3
४
૫
૭
ξ
सव्वं चाहारविहिं, सन्नाओ गारवे कसाए अ
८ ૮૧૧
૧૦
૧૨
૧૩
૧૪
सव्वं चेव ममत्तं, चएमि सव्वं खमावेमि ॥१४॥
सर्वं चाहारविधिं, संज्ञा गाखान् कषार्यांश्च ।
सर्वं चैव ममत्वं त्यजामि सर्व क्षमयामि ॥ १४ ॥
,
अर्थ : सर्वे प्रारना आहारने, संज्ञाखने, गारवोने, अने સર્વ કષાયને તેમજ સર્વે મમતાનો હું ત્યાગ કરૂં છું, સર્વેને હું ખમાવું છે.