________________
२१४
૧૦
૧૧
यो भक्तपरिज्ञाया-मुपक्रमो विस्तरेण निर्दिष्टः । सचैव बालपण्डित-मरणे ज्ञेयो यथायोग्यम् ॥८॥
અર્થ : જે વિધિ ભક્તપરિજ્ઞા નામના પયત્રામાં વિસ્તારથી બતાવેલો છે, તે નક્કી બાળપંડિત મરણને વિષે યથાયોગ્ય જાણવો. वेमाणिएसुकप्पो,-बगेसु निएमेण तस्स उववाओ।
६ ८८ नियमा सिज्जइ उक्को, सएण सो सत्तमंमि भवे ॥॥
वैमानिकेषु कल्पो-पगेषु नियमेन तस्योपपातः । नियमात्सिद्धयत्युत्कृ-ष्टतः स सप्तमे भवे ॥९॥
અર્થ : વૈમાનિક દેવલોકના બાર દેવલોકને વિષે નિશ્ચય કરીને તેની ઉત્પત્તિ થાય છે, અને તે ઉત્કૃષ્ટથી નિચે કરી સાતમા ભવને વિષે સિદ્ધ થાય છે, इय बालपंडियं होइ, मरण मरिहंतसासणे दिळं ।
८ १०५ इत्तो पंडिय पंडिय,-मरणं वुच्छं समासेणं ॥१०॥
इति बालपण्डितं भवति, मरणमर्हच्छासने दिष्टम् । इत: पण्डित ! पण्डित-मरणं वक्ष्ये संक्षेपेण ॥१०॥ અર્થ: જિનશાસનને વિષે આ પ્રમાણે બાળપંડિતમરણ કહેલું