Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust

View full book text
Previous | Next

Page 230
________________ २१७ वैर घ्याने, वितर्क घ्याने, हिंसा घ्याने, हास्य घ्याने, प्रहास्य ध्याने, प्रद्धेष ध्याने, परुष घ्याने, भय घ्याने, रूप घ्याने, आत्मप्रशंसा घ्याने, परनिन्दा घ्याने, परगर्दा ध्याने, परिग्रह ध्याने, परपरिवाद घ्याने, परदूषण घ्याने, आरंभ घ्याने, संरंभ घ्याने, पापऽनुमोदन घ्याने, अधिकरण घ्याने, असमाधिमरण घ्याने, कर्मोदयप्रत्यय घ्याने, ऋद्धिगारख घ्याने, रसगारव घ्याने, सातागाख घ्याने, अविरमण घ्याने, अमुक्तमरण घ्याने, प्रसुप्तस्यवा, प्रतिबुद्धस्यवा, योमेकोऽपि दैवसिकोरात्रिकउत्तमार्थेऽतिक्रमोऽव्यतिक्रमोऽतिचारोऽनाचार स्तस्य मिथ्यामेदुष्कृतम्, ' હે ભગવંત ! અનશન માટે સામાન્યપણે પાપવ્યાપાર પડિક્કામું છું, ગઈ વખતનાને પડિક્કમું છું, ભવિષ્યમાં થવાનાને પડિક્કમું છું, વર્તમાનકાળના પાપને હું પડિક્કમું છું, કરેલા પાપને પડિક્કામું છું, કરાવેલા પાપને પડિક્કમું છું, અનુમોદેલા પાપને પડિક્કમું છું, મિથ્યાત્વને પડિક્કમ્ છું, અવિરતિને પડિક્કમું છું, કષાયને પડિક્કમું છું, પાપવ્યાપારને પડિક્કમ્ છું, મિથ્યાદર્શન પરિણામને વિષે, આ લોકને વિષે, પરલોકને વષે, સંચિત્તને વિષે, અચિત્તને વિષે, પાંચ ઈદ્રિયોના વિષયને વિષે, અજ્ઞાન સારૂં એમ ચિંતવે છતે, ખોટો આચાર ચિંતવે છતે, બૌદ્ધાદિક દર્શન સારૂં એમ ચિંતવે છતે, ક્રોધવશ થઈ ચિંતવે છતે, માનવશ થઈ ચિંતવે છતે, રાગને વશ થઈ ચિંતવે છતે, દ્વેષને વશ થઈ ચિંતવે છતે, અજ્ઞાનને વશ થઈ ચિંતવે છતે, પુદ્ગલ પદાર્થ અને યશ આદિકની ઈચ્છાને વશ થઈ ચિંતવે છd, મિથ્યાદષ્ટિપણે ચિંતવે છd, મુર્શીવશ થઈ ચિંતવે છત, સંશયથકી ચિંતવે છતે, અન્ય મતની વાંચ્છાએ કરી ચિંતવે છતે, ઘરવિષે ચિંતવે છતે, બીજાની વસ્તુ પામવાની વાંછા થકી ચિંતવે છd,

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260