________________
२१०
श्रीमन्महावीरस्वामिहस्तदीक्षित श्रीवीरभदमुनिमहाराजकृत
... श्री आउरपच्चक्रवाण पयन्नो.
(મૂળા વય, સંસ્કૃતિ છાયા અને ભાષાન્તર યુક્ત)
(आर्यावृत्तम्) देसिकदेसविरओ, सम्मदिट्टी मरिज जो जीवो।
८ १० तं होइ बालपंडिय, मरणं जिंणंसासणे भणियं ॥१॥
देशैकदेशविरतः, सम्यग्दृष्टिर्धियते यो जीवः । तद् भवति बालपण्डित-मरणं जिनशासने भणितम् ॥१॥
અર્થ : છ કાયની હિંસામાંથી દેશ જે ત્રસહિંસા, તેનો એક દેશ જે મારવાની બુદ્ધિએ નિરપરાધી જીવની નિરપેક્ષ પણે હિંસા, તેથી તથા જાઠું બોલવાદિકથી નિવૃત્તિ પામ્યો છતો, જે સમકિતદષ્ટિ