________________
२०९
चउरंगो जिणधम्मो, न कओ चउरंगसरणभवि न कयं ।
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૩ चउरंगभवच्छेओ, न कओ हा हारिओ जम्मो ॥६॥
चतुरङ्गो जिनधर्मो-नकृतश्चतुरङ्गशरणमपि न कृतम् । चतुरङ्गभवच्छेदो न कृतो हा !हारितं जन्म ॥६२॥
मर्थ : हे (हान, शियण,तप, मने माव३५) तर અંગવાળો શ્રી જિનધર્મ ન કર્યો, જેણે (અરિહંતાદિ) ચાર પ્રકારનું શરણ પણ ન કર્યું, તેમજ જેણે ચાર ગતિરૂપ સંસારનો છેદન કર્યો તે मरे ! मनुष्य ४न्म हारी गयो.
इअ जीव पमायमहारि, वीरभदंतमयमज्झयणं । झाएसु तिसंझमवंझ,-कारणं निबुइसुहाणं ॥६३॥
इति जीव ! प्रमादमहारि-वीरभद्रान्तमेतदध्ययनम् । ध्याय त्रिसन्ध्यामवन्ध्य-कारणं निर्वृतिसुखानाम् ॥६३॥
અર્થ : આ રીતે હે જીવ! પ્રમાદરૂપ હોટા શત્રુને જિતનાર, મોક્ષ પમાડનાર, અને મોક્ષના સુખોનું અવંધ્ય કારણભૂત એવા આ અધ્યાયનું ત્રણ સંધ્યાએ ધ્યાન કર. ॥ इति श्री चउसरण पयन्नो मूलान्वय, संस्कृत छाया
तथा भाषान्तरयुक्त समाप्त ॥