________________
२११
જીવ મરે તે (મરણને) જિનશાસનને વિષે મરણમાંનું બાળપંડિત મરણ કહેલું છે. - ૨૧ पंच य अणुब्बयाई, सत्तउ सिक्खाउ देसजड़ धम्मो ।
- ૯ ૮ ૧૧ ૧૦ ૧૨ ૧૩ ૧૫ ૧૪ सब्बेण व देसेण व, तेण जुओ होइ देसेजइ ॥२॥ पश्च चाऽणुव्रतानिं, सप्त तु, शिक्षाव्रतानि देशयतिधर्मः। सर्वेण वा देशेन वा, तेन युतो भवति देशयतिः ॥२॥
અર્થ :જિનશાસનમાં સર્વવિરતિ અને દેશવિરતિ એ-બે પ્રકારનો ધર્મ કહો છે, તેમાં સર્વવિરતિને પાંચ મહાવ્રત કહાં છે, અને દેશવિરતિને પાંચ અણુવ્રતો, સાત શિક્ષાવ્રતો મળી શ્રાવકનાં બાર વ્રત કહાાં છે, તે (શ્રાવકનાં) સર્વ વ્રતોએ અથવા એક બે આદિ વ્રતરૂપ તેના દેશે કરીને જીવ દેશ વિરતિ હોય.
૪
૫
૩
पाणवह मुसावाए, अदत्तपरदार नियमणेहिं च । अपरिमि इच्छाओ वि य, अणुब्बयाई विरमणाइं ॥३॥
प्राणवधमृषावादाऽ-दत्तपरदारनियमैश्व । अपरिमितेच्छातोऽपिचा-णुव्रतानि विरमणानि ॥३॥ અર્થ: પ્રાણીનો વધ, જુઠું બોલવું, અદત્તાદાન(ચોરી), અને