________________
२००
निद्दलिअकलुसकम्मो कयसुहजम्मो स्खलिकयअहम्मो।
पमुहपरिणामरम्मो, सरणं मे होउ जिणधम्मो ॥४४॥
निलितकलुषकर्मा, कृतशुभजन्मा खलीकृताऽधर्मः । प्रमुखपरिणामरभ्यः, शरणं मम भवतु जिनधर्मः ॥४४॥
અર્થ : અતિશય દળ્યાં છે મલીન કર્મ જેણે, કર્યો છે શુભ જન્મ જેણે, દૂર કર્યો છે અધર્મ જેણે, આદિમાં, અને પરિણામમાં સુંદર એવો જે જિનધર્મ, હેનું સ્વને શરણ હો.
૧ ૨ ૩ ૪ कालत्तऐवि न मयं, जम्मजरमरणवाहिसयसमयं । . ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૩ ૧૨ अमयंव बहुमयं, जिणमयं च सरणं पवनोहं ॥४५॥
कालत्रयेपि न मृतं, जन्मजरामरणव्याधिशतशमकम् । अमृतभिवबहुमतं, जिनमतं च शरणं प्रपन्नोऽहम् ॥४५॥
અર્થ : ત્રણ કાળમાં પણ નહિ નાશ પામેલું, અને જન્મ,