Book Title: Subodh Labdhi Sanchay
Author(s): Labdhinidhan Charitable Trust
Publisher: Labdhinidhan Charitable Trust
View full book text
________________
२०२
भासुरसुवन्नसुंदर, रयणालंकारगारवमहग्धं । निहिमिव दोगच्चहरं, धम्मं जिणदेसिवं वंदे ॥४८॥
भासुरसुवर्णसुन्दर-रत्नाऽलङ्कारगौरवमहार्धम् । निधिमिव दौर्गत्यहरं, धर्म जिनदेशितं वन्दे ॥४८॥
અર્થ: દેદીપ્યમાન, ઉત્તમ શબ્દોથી સ્તવાયેલો, સુંદર રચનાએ શોભાવાળો, મોટાઈના કારણભૂત મહા મૂલ્યવાળો, નિપાનની પેઠે અજ્ઞાનરૂપ દારિદ્રને હણનાર એવા જિનેશ્વરોએ ઉપદેશેલા ધર્મને હું વંદન કરૂં છું.
चउसकणगमणसंचिअ, सुचरिअरोमंचअंचिअसरीरो । कयदुक्कडगरिहाअसुह, कम्मक्खयकंखिरोभणइ ॥४९॥
चतुःशरणगमनसश्चित-सुचरितरोमाश्चाश्चितशरीरः । कृत्तदुष्कृतगर्हाऽशुभ-कर्मक्षयकांक्षितो भणति ॥४९॥
અર્થ: આ ચાર શરણ અંગિકાર કરવા વડે એકઠું કરેલું જે સુકૃત તેણે કરી થએલી વિકસ્વર રોમરાજીએ યુકત છે શરીર જેનું એવો, અને કરેલાં પાપની નિંદાએ કરીને અશુભ કર્મના ક્ષયને ઈચ્છતો એવો જીવ આ પ્રમાણે કહે છે.

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260