________________
२०४
सुअधम्मसंघसाहुसु, पावं पडिणीअयाइ जं रइअं ।
૩ ૨ ૪ ૧૧ ૧૨ ૯ ૧૦ अन्नेसु अ पावेसु, इन्हिं गरिहामि तं पावं ॥५२॥
श्रुतधर्मसंघसाधुषु, पापं प्रत्यनीकतया यद्रचितम् । अन्येषु च पापोष्वि-दानी गर्हामि तत्पापम् ॥५२॥
અર્થ : શુદ્ધધર્મ, સંઘ, અને સાઘુઓમાં શત્રુપણાએ જે પાપ કર્યું હોય તે, અને અન્ય પાપસ્થાનકોમાં જે પાપ લાગ્યું હોય તેને હમણાં હું ગહું .
अन्नेसु अ जीवेसु, मित्तीकरुणाइगोअरेसु कयं । परिआवणाइदुक्खं, इन्हिं गरिहामि तं पावं ॥५३॥
अन्येषु च जीवेषु, मैत्रीकरणादिगोचरेषु कृतम् । परितापनादिदुःख-मिदानी गर्हामि तत्पापम् ॥५३॥
અર્થ: બીજાપણ, મૈત્રી કરૂણાદિકના વિષય, એવા જીવોમાં પરિતાપનાદિક દુઃખ ઉપજાવ્યું હોય તે પાપને હું હમણાં નિંદુ છું.
७
८