________________
१९९
पवरसुकएहि पत्तं, पत्तेहिंवि नवरि केहिवि न पत्तं ।।
૧૦
૧૧
૧૨ ૧૪ ૧૩
૧૨ ૧૪ तं केवलिपनत्तं, धम्म सरणं पवन्नोहं ॥४२॥
प्रवरसुकृतैः प्राप्तं, पात्रैरपिनवरं कैश्चिन्न प्राप्तम् । तं केवलिप्रज्ञप्तं, धर्म शरणं प्रपन्नोऽहम् ॥४२॥
અર્થ : અતિ ઉત્કૃષ્ટ પુન્યોવડે પામેલો, વળી કેટલાક ભાગ્યવાળા પુરૂષોએ પણ નહિ પામેલો એવો કેવળી ભગવાને પ્રરૂપેલો ધર્મ તેને હું શરણરૂપે અંગિકાર કરું છું.
૩ ૨ ૭ ૬ ૪ पत्तेण अपत्तेण य, पत्ताणि य जेण नरसुरसुहाई।
૮ ૯ ૧૧ ૧૩ ૧૨ ૧૪ ૧૫ मुक्खसुहं पुण पत्तेण, नवरि धम्मो स मे सरणं ॥४३॥
प्राप्तेनाप्राप्तेन च, प्राप्तानिच येन नरसुरसुखानि । मोक्षसुखं पुनः प्राप्तेन, न वरं धर्मः स मे शरणम् ॥४३॥
અર્થ : જે ધર્મ પામે છતે વા અણપામે છતે પણ જેણે માણસ અને દેવતાનાં સુખોને મેળવ્યાં, તેમ છતાં પણ મોક્ષસુખ જે ધર્મવડે મેળવ્યું તે ધર્મનું હારે શરણ હો.