________________
१९७ છે ઘર અને સ્ત્રીના સંગના સુખનો સ્વાદ તે જેમણે, વળી નથી હર્ષ અને નથી શોક તે જેમને એવા અને ગયો છે પ્રમાદ જેમનો એવા સાઘુઓનું મ્હને શરણ હો. हिंसाइदोस सुन्ना, कयकारुन्ना सयंभुरुप्पन्ना।
अजरामरपहजुन्ना, साहू सरणं सुक्यपुना ॥३८॥
हिंसादि दोष शून्यां, कृतकारुण्याः स्वयम्भूरुप्रज्ञाः । अजराऽमरपथक्षुण्णाः , साधवः शरणं सुकृतपुण्याः ॥३८॥
અર્થ : હિંસાદિક દોષે કરીને રહિત, કર્યો છે કરૂણાભાવ તે જેમણે, એવા સ્વયંભુરમણ, સમુદ્ર જેવી વિસ્તીર્ણ બુદ્ધિવાળા, જરા અને મરણ રહિત મોક્ષમાર્ગમાં જનારા, અને અતિશય પુચ કર્યું છે જેમણે એવા સાઘુનું હને શરણ હો. कामविडंबणचुक्का, कलिमलमुक्का विमुक्कचोरिक्का । पावरयसुरयरिक्का, साहुगुणरयणचिच्चिक्का ॥३९॥
कामविडम्बनच्युताः, कलिमलमुक्ता विमुक्तचौरिकाः । पापरजः सुरतरिक्ताः, साधुगुणरत्नदीप्तिमन्तः ॥३९॥
અર્થ : કામની વિડંબનાએ કરીને રહિત, પાપે કરીને રહિત, વળી જેમણે ચોરીનો ત્યાગ કર્યો છે એવા, પાપરૂપ રજના કારણ