________________
रायसिरिमवकसित्ता, तवचरणं दुच्चरं अणुचरित्ता ।
૭ ૮ ૧૧ ૯ ૧૦ केवलसिरिमरहंता, अरिहंता हुंतु मे सरणं ॥१४॥
राज्यश्रियमवकृष्य, तपश्चरणं दुश्चरमनुचर्य । केवलश्चियमर्हन्तो-ऽर्हन्तो भवन्तु मम शरणम् ॥१४॥
અર્થ: રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને, દુષ્કરતપ અને ચારિત્રને सेवीने, उवण न३५ लक्ष्मीने योग्य मेवा मरिहतीनु પ્ટને શરણ હો. थुइबंदणमरहंता, अमरिंद नरिंद पूअमरहता।
६ ७ १० ८ ८ सासयसुहमरहंता, अरिहंता हुंतु मे सरणं ॥१५॥
स्तुतिवन्दनमर्हन्तोऽमरेन्द्र नरेन्द्र पूजामर्हन्तः । शाश्चतसुखमर्हन्तोऽर्हन्तोभवन्तु मम शरणम् ॥१५॥
અર્થ સ્તુતિ અને વંદન કરવા યોગ્ય, ઈન્દ્ર અને ચક્રવતિની પૂજાને લાયક અને શાશ્વત સુખ પામવાને યોગ્ય એવા અરિહંતોનું હને શરણ હો.