________________
१८३
કરાએલા એવા મહાવીરસ્વામીને વંદન કરીને મોક્ષને પમાડનાર સુંદર ચઉસરણ નામનું અધ્યયન કહીશ.
૧
૨
3११
चउसरणगमण दुक्कड-गरिहा सुकडाणुमोयणा चेव ।
૫
६
૯
૧૦
८
एस गणो अणवरयं, कायन्वो कुसलहेउ त्ति ॥१०॥
चतुः शरणगमनं दुःकृत गर्हा सुकृताऽनुमोदना चैव । एष गणोऽनवरतं, कर्तव्य: कुशलहेतुरिति ॥ १० ॥
અર્થ : ચાર શરણ કરવાં, પાપકાર્યોની નિંદા કરવી, અને નિશ્ચે સુકૃતની અનુમોદનના કરવી. આ ત્રણ વસ્તુઓ ખાસ મોક્ષના કારણભૂત છે; માટે તેની નિરંતર ઉપાસના કરવી.
૧
૨
3
४
૫
अरिहंत सिद्ध साहू, केवलिक हिओ सुहावहो धम्मो
૯
の
८
૧૧
૧૨ ૧૦
एए चउरो चउगड़-हरणा सरणं लहइ धन्नो ॥११॥ अर्हन्तः सिद्धः साधवः, केवलिकथितः सुखावहो धर्मः । एते चत्वारश्चतुर्गति - हरणाः शरणं लभते धन्यः ॥११॥
अर्थ : अरिहंत, सिद्ध, साधु खने ठेवणीये हेलो सुप આપનાર ધર્મ, આ ચાર શરણ છે, તે ચાર ગતિનો નાશ કરનાર છે અને તેભાગ્યશાળી પુરૂષનેજ પ્રાપ્ત થાય છે.