________________
११८ અર્થ : દર્શન એટલે સમ્યકત્વ, તેથી જે ભ્રષ્ટ થાય છે, તે ભ્રષ્ટ કહેવાય છે. દર્શનભ્રષ્ટને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. (દ્રવ્ય) ચારિત્ર રહિત સિદ્ધપદને પામે છે, પણ સમ્યકત્વ રહિત સિદ્ધપદને પામતા નથી.
हवे जिनाज्ञानो अतिक्रम न करवा संबंघो कहे छे.
૮
૯
૧૦ ૧૨
तित्थयरसमो सूरी, सम्मं जो जिणमयं पयासेई । आणाइ अइबूतो, सो कापुरिसो न सप्पुरिसो ॥१३॥ तीर्थंकरसमः सूरिः सम्यग् यो जिनमतं प्रकाशयत्ति । आज्ञामतिक्रामन् स, कापुरुषो न सत्पुरुषः ॥१३॥
અર્થ: તે તીર્થકરના જેવા આચાર્ય છે, કે જે સમ્યક્ પ્રકારે જીનમતને પ્રકાશે છે, પરંતુ આણા જીનાજ્ઞાનો અતિક્રમ કરે છે, તેને કુત્સિદ પુરૂષ જાણવો, પણ સત્પરષ ન જાણવો. ૧
૨ ૩ ૪ ૫ ૬ जह लोहसिला अप्पंपि, बोलए तह विलग्गपुरिसंपि ।
૯ ૧૧ ૧૦ ૧૨ ૧૩ ૧૫ ૧૪ ૧૬ इय सारंभो य गुरू, परमप्पाणं च बोलेई ॥१४॥ यथा लोहशिलाऽऽत्मानमपि, बूडयति तथा विलग्नपुरुषमपि ।
एवं सारंभश्च गुरुः, परमात्मानं च बूडयति ॥१४॥