________________
१२४ અર્થઃ સમ્યકત્વ પ્રાપ્ત કર્યા છતાં પ્રાણી વૈમાનિક દેવતાના આયુષ્ય સિવાય બીજું આયુષ્ય બાંધતો નથી, પણ જો તેણે સમ્યકત્વ પ્રાપ્ત કરીને પાછું વમી નાંખ્યું નહોયતો, અથવા સમ્યકત્વ સ્વામિની પૂર્વે કોઈ અન્ય ગતિનું નિકાચિત આયુષ્ય ન બાંધ્યું હોય તો એ પ્રમાણે સમજવું.
सामायिकनुं फल
दिवसे दिवसे लक्खं, देइ सुवन्नस्स खंडियं एगो । ૮ ૭
૯ ૧૦ ૧૨ ૧૩ ૧૧. एगो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ॥२४॥ दिवसे दिवसे लक्षं, ददाति सुवर्णस्य खाण्डिकमेकः । : પુન: સામાવિંદ, કરોતિ પ્રમુત્વે ત ારકા
અર્થ : કોઈ પુરૂષ દિન દિન પ્રત્યે લાખ ખાંડી સુવર્ણ આપે છે અને કોઈ પુરૂષ સામાયિક કરે છે, તો તે સામાયિક કરનાર પુરુષની તુલ્યતા (બરોબરી) કરવાને સુવર્ણની ખાંડી આપનાર પુરૂષ થતો નથી. અર્થાત્ સામાયિકનું ફળ વિશેષ છે. निंदपसंसासु समो, समो अ माणावमाणकारीसु । समसयणपरयणमणो, सामाइयसंगओ जीवो ॥२५॥
વાચનનાચાર્ય શ્રી ગુણવિનય વિરચિત વૃત્તિમાં રિયા એવો પણ પાઠ છે