________________
१३३
અર્થ : જેમ ફૉતરાને ખાંડવું, મડદાને શણગારવું અને શૂન્ય અરણ્યમાં રોવું નિષ્કલ છે, તેમ આજ્ઞા રહિત અનુષ્ઠાન પણ નિષ્ફળ
भएj.
૧
૨
3
४
૫ हु
८
૭
आणाइ तवो आणाइ, संजमो तह य दाणमाणाए ।
૯
૧૦
૧૧
૧૨
૧૩
आणारहिओ धम्मो, पलाल पुल्लूव पडिहाई ॥४०॥
आज्ञया तपः आज्ञया, संयम स्तथा च दानमाज्ञया । आज्ञारहितो धर्मः, पलालपूलकवत् प्रतिभाति ॥४०॥
અર્થ : આજ્ઞાએ જ તપ, આજ્ઞએ જ ચારિત્ર અને આજ્ઞાએ જ દાન કરવું; કેમકે આજ્ઞા રહિત જે ધર્મ છે, તે તૃણ સમૂહની પેઠે શોભે છે. અર્થાત્ આજ્ઞા રહિત ધર્મ શોભથો નથી.
आज्ञा रहितपणे करेली धर्मक्रिया निरर्थक छे.
૧ ૨ 3
૫
४
आणाखंडणकारी जइति तिकालं महाविभूईए ।
ξ
८
૧૦
-
पूएइ वीयरायं, सव्वंपि निरत्थयं तस्स ॥४१॥ आज्ञाखंडनकारी, यद्यपि त्रिकालं महाविभूत्या । पूजयति वीतरागं, सर्वमपि निरर्थकं तस्य ॥ ४१ ॥
અર્થ : શ્રી વીતરાગની આજ્ઞાનું ખંડન કરવાવાળો પુરૂષ જો
6