________________
१३९
मूलगुणेहिं विमुक्, बहुगुणकलियपि लद्धिसंपन्न । उत्तमकुलेवि जायं, निद्धाडिज्जइ तयं गच्छं ॥५२॥
९
१०
११
भूलगुणैर्विमुक्तं, बहुगुणकलितमपि लब्धिसंप्राप्तम् । उत्तमकुलेऽपि जातं, निर्घाटयति स गच्छः ॥५२॥
અર્થ : કોઈ પણ મુનિ બીજા બહુ ગુણે અલંકૃત હોય, લબ્ધિસંપન્ન હોય અને ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલા હોય, તોપણ મૂળ ગુણે કરીને વિમુક્ત હોય; એવાને જે કાઢી મૂકે છે, એવો ગચ્છ તે જ ગચ્છ છે. जत्थ य उसहादीणं, तित्थयराणं सुरिंदमहियाणं ।
६ ७ ८ ९ १० कम्मट्टविमुक्काणं, आणं न खलिज्जइ स गच्छो ॥५३॥
यत्र च ऋषभादीनां, तीर्थकराणां सुरेन्द्रमहितानाम् । कर्माष्टविमुक्ताना, माज्ञा न स्खलति स गच्छः ॥५३॥
અર્થ : જે ગચ્છમાં અષ્ટકર્મ વિમુક્ત અને સુરેંદ્રપૂજિત શ્રી ઋષભાદિક તીર્થકરોની આજ્ઞા અલના પામતી નથી, તે ગચ્છને ગચ્છ જાણવો.