________________
१८०
અર્થ : દર્શનાચારની વશુધ્ધિ છઉવિસત્થા (લોગસ્સ) વડે કરાય છે. તે જિનેશ્વર ભગવાનોના અતિ અદ્ભૂત ગુણના કીર્તનરૂપ ચોવિસે જિનની સ્તુતિવડે થાય છે.
૧ 3
૨
४
नाणाइआउगुणा, तस्संपन्नपडिवत्तिकरणाओ ।
૫
ξ
૧૧
૯ ૧૦
७८
वंदणएणं विहिणा, कीरइ सोहीउ तेसिं तु ॥४॥
ज्ञानादिकास्तुगुणा-स्तत्संपन्न प्रतिपत्तिकरणात् । वन्दनकेन विधिना, क्रियते शुद्धिस्तु तेषान्तु ॥४॥
અર્થ : જ્ઞાનાદિક ગુણો તો જ્ઞાનાદિ ગુણસંપન્ન ગુરૂમહારાજની ભક્તિથી થાય છે અને ગુરૂ મહારાજની વિધિપૂર્વક વંદના કરવારૂપ, ત્રીજાવંદન નામના આવશ્યકને જ્ઞાનાદિક ગુણોની શુદ્ધિ કરાય છે.
3
૧
૨ ४
खलिअस्स य तेसि पुणो,
૫ ६
विहिणा जं निंदणाइ पडिकमणं ।
の
૯
૧૦
तेण पडिक्कमणेणं
૧૨ 3 ૧૧
૧૫ ૧૪
तेसि पि य कीर सोही ॥५॥