________________
चारित्रनी प्राधान्यता.
(आर्यावृत्तम)
3
१५२
૧ ૨
४
हु
सुबहुंपि सुअमहीअं, किं काही चरणविप्पहीणस्स ।
૧૧
の
૫
૯
८
૧૦
अंधस्स जह पलित्ता, दिवसयसहस्सकोडीओ ॥७७॥
सुबह्यपि श्रुतमधीतं, किं करिष्यति चरणविप्रहीणस्य । अन्धस्य यथा प्रज्वलिता, दीपशतसहस्त्रकोटयः ॥ ७७ ॥
3
H
અર્થ : અત્યંત જ્ઞાનાભ્યાસ કર્યો હોય તોપણ ચારિત્ર રહિતને જ્ઞાન શું અસર કરે ? અર્થાત્ કાંઈ પણ અવબોધ કરી શકતું નથી. જેમ લાખો ક્રોડો પ્રજ્વલિત કરેલા દીપકો અંધને કાંઈ પણ પ્રકાશ આપી શકતા નથી.
૧ ૨
४
६
७
૫
अप्पंपि सुअमहीअं, पयासगं होड़ चरणजुत्तस्स ।
૯ ૧૦ ८
૧૧
૧૨
૧૩
इक्कोवि जह पईवो, सचक्खुअरसा पयासेई ॥ ७८ ॥
अल्पमपिश्रुतमधीतं, प्रकाशकं भवति चरणयुक्तस्य । एकोऽपि यथा प्रदीप:, सचक्षुषः प्रकाशयति ॥७८॥
અર્થ : જેમ ચક્ષુવાળાને એક દીપક પણ પ્રકાશને કરે છે તેમ ચારિત્રયુકત પુરૂષનો થોડો પણ શ્રુતાભ્યાસ પ્રકાશને કરનાર થાય છે.