________________
१५४
દર્શનાદિ પ્રતિમા જેને એવો જે શ્રાવક પ્રતિદિવસ મુનિજનની પાસે શ્રેષ્ટ એવી સામાચારી સાંભળે. નિશ્ચે તે પુરૂષને તીર્થંકર ભગવંત શ્રાવક કહે છે.
(પનાતિવૃત્તમ)
૧
૩
૨
जहा खरो चंदणभारवाही,
૪ ૫
૮ Ε
७
भारस्सभागी न हु चंदणस्स ।
૯ ૧૩
૧૨
૧૦
૧૧
एवं खु नाणी चरणेण हीणो,
૧૪
૧૫ ૧૮ ૧૬ ૧૭
भारस्सभागी न हु सुग्गईए ॥ ८१ ॥
यथा खरदनभारवाही,
भारस्य भागी न हि चंदनस्य
एवं हि ज्ञानी चरणेन हीनो, भारस्य भागी न हि सद्गतेः ॥ ८१ ॥
અર્થ : ચંદનના કાષ્ટસમૂહને ઉપાડનાર ગર્દભ જેમ ભારમાત્રનો ભાગી છે, પણ તે ચંદનના સુગંધનો ભાગી નથી; તેમ ચારિત્ર ધર્મે કરીને હીન (રહીત) એવો જ્ઞાની નિશ્ચે જ્ઞાન માત્રનો ભાગી છે, પરંતુ સદ્દગતિનો ભાજન થતો નથી.