________________
जीवा।
बरंटतंदुलमित्ता, तेउकाए हवंति जे जीवा। ते जड वसनसमित्ता, जंबूदीचे न मायंति ॥६॥
८
१०
११
बरंटतन्दुलमात्रे, तेजस्काये भवन्ति ये जीवाः । ते यदि खसखसमात्रा, जंबूदीपे न मान्ति ॥९६॥ .
અર્થ: બંટી તંદૂલ માત્ર તેઉકાયને વિષે જેટલા જીવો છે, તે જો ખસખસ જેવડા શરીરવાળા કરીએ તો જંબૂદ્વીપમાં સમાપ નહી. जे लिंबपत्तमित्ता, वाऊकाए हवंति जे जीवा ।
૯ ૧૦ ૧૧ लं मत्थयलिक्खमित्ता, जंबूदीवे न मायंति ॥७॥
यस्मिन् निम्बपत्रमात्रे, वायुकाये भवन्ति ये जीवाः । ते मस्तकलिक्षामात्रा, जंबूद्वीपे न मान्ति ॥१७॥
અર્થ : લીંબડાના પાંદડા જેટલી જગ્યા રોકનારા એવા વાયુકાયમાં જે જીવો છે, તે દરેકને માથાની લીખ જેવડા શરીરવાળા ऽरीमे तो.दीपम समाय नही.