________________
१७५
जिन पूजाना प्रकार वरगंधपुण्फ अक्खय, पईवफलधूवनीरपत्तेहिं । नेविज्जविहाणेण य, जिणपूआ अट्टहा भणिया ॥१२२॥
वरगन्धपुष्पाक्षत-प्रदीपफळधूपनीरपात्रैः । नैवेद्यविधानेन च, जिनपूजाअष्टधा भणिता ॥१२२॥
मर्थ : १ श्रेष्ठ ध, २ पुष्प, 3 मक्षत (योमा),-४.. દીપક, ૫ ફળ, ૬ ઘૂપ, ૭ જળપાત્ર અને ૮ નૈવેધના વિધાન કરીને જીનપૂજા આઠ પ્રકારે કહી છે.
जिनेंद्रनी पूजा, फळ
उवसमइ दुरियवग्गं, हरइ दुहं कुणइ सयलसुक्खाई।
૯ ૧૦ ૧૧ ૧૨ ૨ चिंताईयंपि फलं, साहइ पूआ जिणंदाणं ॥१२३॥ उपशमयति दुरितवर्ग, हरति दुःखं करोति सकलसौख्यानि । चिन्तातीमपिं फलं, साधयति पूजा जिनेन्द्राणाम् ॥१२३॥
અર્થ : જિતેંદ્રની પૂજા દુરિત વર્ગને ઉપશમાવે છે, દુઃખને દૂર કરે છે, સમસ્ત સૌખ્યને ઉત્પન્ન કરે છે અને ચિંતાતીત-ચિંતવવાને પણ અશકય એવા ફળને-મોક્ષ ફળને સાધે છે.