________________
१७४
अकयं को परिभुंजइ, सकयं नासिज्ज कस्स किरकम्मं ।
૧૦ ૧૨ ૧૧ ૧૩ ૧૪ सकयमणु/जमाणो, कीस जणो दुम्मणो होई ॥१२०॥ अकृतं कः परिभुड़ते, स्वकृतं नश्यति कस्य किल कर्म ?। स्वकृतमनुभुंजानः, कथं जनो दुर्मना भवति ? ॥१२०॥
मर्थ : न रेखi sो भोगवे ? मने पोतानi sai . કર્મ કોનાં નાશ પામે છે ? અર્થાતુ ન કરેલાં કોઈ ભોગવતું નથી અને કરેલાં કર્મ કોઈનાં નાશ પામતાં નથી ત્યારે પોતાનાં કરેલાં કર્મને ભોગવતો થકો શા માટે પ્રાણી દુઃખી મનવાળો થાય છે?
७ ११ १० पोसेइ सुहभावे, असुहाइ खवेइ नत्थि संदेहो । छिंदइ नरयतिरियगइ, पोसहविहि अप्पमत्तो य ॥२१॥
पोषयति शुभभावा-नशुभानि क्षपयति नास्ति संदेहः । छिनत्ति नरकतिर्यग्गतिं, पौषघविधिरप्रमत्तश्च ॥१२१॥
અર્થ પૌષધની વિધિને વિષે અપ્રમત્ત-અપ્રમાદી એવો મનુષ્ય શુભ ભાવનું પોષણ કરે છે, અશુભ ભાવનો ક્ષય કરે છે અને નરક તિર્યંચની ગતિનો છેદ કરે છે. એમાં સંદેહ નથી.