________________
१७१ તીર્થ એ પ્રમાણે તીર્થના મુખ્ય ચાર ભેદ છે. તે એકેકના અનેક પ્રકાર છે તે જાણી લેવા.
दाहोवसमं तहाइ छेयणं, मलपिवाहणं चेव ।
तिहिं अत्यहिंनिउत्तं, तम्हा तं दबओतित्थं ॥११४॥
दाहोपशमं तृष्णादि, च्छेदनं मलप्रबाघनं चैव । त्रिभिरथैर्नियुक्तं, तस्मात् तद्रव्यतस्तीर्थम् ॥११४॥
અર્થ: દાહનું ઉપશમાવવું, તૃષાદિનો છેદ કરવો, અને મેલને દૂર કરવો, એ ત્રણે અર્થે કરીને યુકત હોય તે કારણથી તેને દ્રવ્યતીર્થ हीये. . भावतीर्थ- स्वरुप.
२ ३ ४ कोहंमिउ निग्गहिए, दाहस्स उवसमणं हवइ तित्थं ।
८ ८ १० ११ लोहंमिउ निग्गहिए तहाए छेयणं होई ॥१५॥
क्रोघेतु निगृहीते, दाहस्योपशमनं भवति तीर्थम् । लोभे तुं निगृहीते, तृष्णाया: छेदनं भवति ॥११५॥