________________
૧
૫
ξ
४
असुइठाणे पडिआ, चंपकमाला न कीरइ सीसे ।
૯
१६३
3
८
૧૦
पासत्थाई ठाणे, सुवट्टमाणो तह अपुज्जे ॥९८॥ अशुचिस्थाने पतिता, चंपकमाला न क्रियते शीर्षे । पार्श्वस्थादिस्थानेषु वर्त्तमानस्तथापूज्यः ॥९८॥
6
૫
અર્થ : અપવિત્ર સ્થાનકને વિષે પડેલી ચંપાના પુષ્પોની માળા જેમ મસ્તક ઉપર ધારણ કરાતી નથી, તેમ પાસત્યાદિક સ્થાનકને વિષે વર્તતા રહેતા એવા મુનિ પણ અપૂજ્ય છેપૂજ્વા યોગ્ય નથી.
૨
छट्टट्टम दसम दुवालसेहिं, मासद्धमासखमणेहिं ।
३४
हु
८
इत्तोउ अणेगगुणा, सोहा जिमियस्स नाणिस्स | ssu
षष्ठाष्ठमदशमद्वादशै, र्मासार्द्धमासक्षपणैः ।
एतेभ्यस्त्वनेकगुणा, शोभा जिमितस्य ज्ञानिनः ॥ ९९ ॥
अर्थ : छ्ठ्ठ, अठ्ठभ, दृशम, हुवास, अर्ध भास जमा अने માસખમણ કર્યાથી જે શોભા છે, તે કરતાં અનેક ઘણી શોભા દરરોજ જમતા એવા જ્ઞાનીની છે.