SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ १५४ દર્શનાદિ પ્રતિમા જેને એવો જે શ્રાવક પ્રતિદિવસ મુનિજનની પાસે શ્રેષ્ટ એવી સામાચારી સાંભળે. નિશ્ચે તે પુરૂષને તીર્થંકર ભગવંત શ્રાવક કહે છે. (પનાતિવૃત્તમ) ૧ ૩ ૨ जहा खरो चंदणभारवाही, ૪ ૫ ૮ Ε ७ भारस्सभागी न हु चंदणस्स । ૯ ૧૩ ૧૨ ૧૦ ૧૧ एवं खु नाणी चरणेण हीणो, ૧૪ ૧૫ ૧૮ ૧૬ ૧૭ भारस्सभागी न हु सुग्गईए ॥ ८१ ॥ यथा खरदनभारवाही, भारस्य भागी न हि चंदनस्य एवं हि ज्ञानी चरणेन हीनो, भारस्य भागी न हि सद्गतेः ॥ ८१ ॥ અર્થ : ચંદનના કાષ્ટસમૂહને ઉપાડનાર ગર્દભ જેમ ભારમાત્રનો ભાગી છે, પણ તે ચંદનના સુગંધનો ભાગી નથી; તેમ ચારિત્ર ધર્મે કરીને હીન (રહીત) એવો જ્ઞાની નિશ્ચે જ્ઞાન માત્રનો ભાગી છે, પરંતુ સદ્દગતિનો ભાજન થતો નથી.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy